For scroller




Welcome to CPC Gujarat Blog


Tuesday, 23 August 2016






  1. સૌથી પેહલા HFTI, HAFI અને HIMI માં Blocking Validations ચેક કરવા
                1.  HFTI માં ENTERED અને POSTED માં કોઈ Transactions પેન્ડિંગ ના હોવા જોઈએ.
 2.   HAFI માં NOT AUTHORIZED માં કોઈ પણ એન્ટ્રી બાકી ના હોવી જોઈએ. (HAFI માં નવા ખુલેલા અને બંધ કરેલા ખાતા બતાવશે )
3.   HIMI માં ENTERED BUT NOT AUTHORIZED માં કોઈ Transaction બાકી ના હોવું જોઈએ. ( HIMI માં Inventory ના Transaction બતાવશે )
22.   ત્યાર બાદ વાઉચર સાથે હિસાબ મેળવવા (Scheme wise કરેલા Transaction જોવા)  માટે નીચે મુજબ ની પ્રોસેસ કરવી.


1.   HFTI મેનુ માં ઉપર બતાવ્યા મુજબ SOL ID લખો.
2. Start Date અને End Date માં જે તારીખ ના Transactions જોવા હોય તે Select કરો.
3. General Ledger Subhead Code માં જે તે Scheme નો Ledger Code Searcher માંથી સિલેક્ટ કરવો.
4.  જો જૂની કોઈ તારીખ ના Transactions જોવા હોય તો Today Transaction Only ને Uncheck કરવું.
5.  ત્યારબાદ Go પર ક્લિક કરવા થી જે તે દિવસ ના , તે સ્કીમ ના Transaction જોવા મળશે.
6.  Transaction ને M S Excel કોપી કરી ને રિપોર્ટ તરીકે પ્રિન્ટ કરી શકાય. (જ્યારે Finacle માં રિપોર્ટ Generate ના થતાં હોય ત્યારે).

નોંધ : HFTI દ્વારા Generate કરાવેલ રિપોર્ટ માં System Generated Transactions પણ બતાવશે, તેથી Transactions M S Excel માં કોપી કર્યા બાદ System Transactions કાઢ્યા બાદ હિસાબ વાઉચર સાથે મેળવવો. 

મહત્વ ના General Sub Ledger Code નીચે મુજબ છે.

A/c. Name
General Ledger Subhead Code
SB -GEN - WITH CHEQUE BOOK
30001
SB -GEN - WITHOUT CHEQUE BOOK
30001
SB SANCHAIKA WITH CHEQUE BOOK
30001
SB - SANCHAIKA WITHOUT CHEQUE
30001
DISSB
30001
SB PENSIONERS WITH CHEQUE BOOK
30001
SB PENSIONERS WITHOUT CHQ BOOK
30001
SBBAS
30001
POST OFFICE RD ACCOUNTS
30010
1 YEARS TD ACCOUNTS
30011
2 YEARS TD ACCOUNTS
30012
3 YEARS TD ACCOUNTS
30013
5 YEARS TD ACCOUNTS
30014
TERM DEPOSIT EXCEPTION PRODUCT
30014
MONTHLY INCOME SCHEME
30016
MIS EXCEPTION PRODUCT
30016
SCSS-RETIRED FRM DEF / NOMINEE
30020
SCSS - VOLUNTARY RETIRMENT
30020
SENIOR CITIZENS SAVINGS SCHEME
30020
SCSS(EXCEPTION)
30020
NSS-87 (DISCONTINUED)
30021
NSS-92 (DISCONTINUED)
30022
TD 1 YEAR OVERDUE
30011
TD 2 YEAR OVERDUE
30012
TD 3 YEAR OVERDUE
30013
TD 5 YEAR OVERDUE
30014
TD EXCEPTION OVERDUE
30014
MIS EXCEPTION OVERDUE
30016
MIS OVERDUE
30016
RD OVERDUE
30010
RD EXCEPTION OVERDUE
30010
RD EXCEPTION
30010
PPF
33001
KVP3      KISAN VIKAS PATRA
32002
NSC II-ISSUE
32018
NSC ( III-ISSUE)
32019
NSC ( IV-ISSUE)
32020
NSC ( V-ISSUE)
32021
NSC (VI-ISSUE)
32022
NSC (VII-ISSUE)
32023
10 YEARS NSC I ISSUE
32024
SUKANYA SAMRIDDHI ACCOUNT
30042
INT PAYABLE NEW KVP 2014
37075
Payment of commission to Agent
75001
TDS of Agent
36015