Memo Pad ઍટલે શું?
·
Memo Pad ઍટલે
આપણે કોઈ પણ ખાતા ને લગતી માહિતી એમાં લખી શકીએ છીયે અને ભવિષ્ય માં જ્યારે તે
ખાતા માં કોઈ પણ Transaction કરવા
માં આવે ત્યારે Memo Pad માં
લખેલી માહિતી automatically દેખાશે.
·
સામાન્ય
ભાષા માં Memo Pad નો
ઉપયોગ Notification Message માટે
થાય છે.
Finacle માં ૨ પ્રકાર ના
Memo Pad છે.
૧. System generated MEMO PA
૨. User created MEMO PAD
૧ System
generated MEMO PA
·
System Generated Memo Pad સિસ્ટમ દ્વારા જાતે generate થાય છે તેમાં User ને પણ કરવા ની જરૂર રહેતી નથી.
નોંધ : System Generated Memo ને User ડિલીટ કરી શકતા નથી. જ્યારે યુઝર Modification , Verification કે Cancel કરશે ત્યારે Memo Pad Automatic delete થઈ જશે.
૨. User created
MEMO PAD
·
User Created Memo Pad એ User દ્વારા Account કે CIF પર કરવામાં આવેલ Memo Pad છે. આ Memo Pad માં કોઈ પણ માહિતી કે તકલીફ હોય તે Add કરી શકાય છે.
·
આ પ્રકાર નો Memo Pad અંદર Add કર્યા પછી જ્યારે તે Account માં કોઈ પણ Transaction કરવા માં આવે ત્યારે System તે Memo Pad ની માહિતી Exception તરીકે બતાવશે.
Memo Pad ના ફાયદા
·
Memo Pad થી યુઝર ને તે અકાઉંટ માટે જો કોઈ પણ Documents બાકી હોય તો તેની માહિતી મળી શકે છે.
·
SBCO સ્ટાફ માટે Memo Pad ખૂબ જ ઉપયોગી છે. જ્યારે કોઈ પણ Account માટે Objection હોય ત્યારે Memo Pad ની મદદ થી તે Objection મોકલી શકાય છે.
·
નવો Memo Pad બનાવવા માટે Finacle માં HMEMOPAD કરી ને મેનુ નો ઉપયોગ થાય છે.
Finacle માં Memo Pad બનાવવા ની રીત
સૌ પ્રથમ HMEMOPAD મેનુ Invoke કરશો ઍટલે નીચે ની સ્ક્રીન આવશે.
ત્યાર પછી ના સ્ટેપ માં નીચે પ્રમાણે ની
માહિતી Add કરવી.
- Select the field Memo Pad Function _____________________________________
- Select the field Memo Pad Intent _______________________________________
- Select the field Memo Pad security ___________________________________
- Enter the field account number ___________________________________
Memo Pad ના Function.
·
સૌ પ્રથમ Memo Pad ના અલગ અલગ Functions વિશે જાણીશું.
·
Memo Pad User ની જરૂરિયાત પ્રમાણે કામ કરે છે.
જો યુઝર Memo Pad Function માં Searcher પર Click કરશે તો નીચે ની સ્ક્રીન પ્રમાણે Option દેખાશે.
ઉપર ની Screen માંથી
જરૂર પ્રમાણે Option સિલેક્ટ કરવો. જેમ કે Transaction માટે FT , Account
Open માટે AO વગેરે.
Memo Pad Intent
·
Memo Pad Indent એ કેટલા સમય માટે Memo Pad રાખવો છે તે દર્શાવે છે.
·
Searcher પર Click કરવા થી નીચે દર્શાવ્યા પ્રમાણે Options જોવા મળશે.
આ Options માંથી User જરૂર પ્રમાણે સિલેક્ટ કરી શકે છે. જેમ કે Transactions
માટે સામાન્ય રીતે G-General transaction alert અને cash ને લગતા અલર્ટ
માટે C-cash FT alert સિલેક્ટ કરી શકાય.
Memo Pad Security
Memo Pad Security એ Memo Pad ને કોણ જોઈ શકશે અને પ્રોસેસ કરી શકશે તે માહિતી છે. જેમ કે
Private કે Public રાખી શકાય.
સામાન્ય રીતે Memo Pad માં Public સિલેક્ટ કરવું જોઈ એ જેથી કોઈ પણ
યુઝર ટ્રાન્જેક્શન સમયે તેને જોઈ શકે.
નીચે ના સ્ક્રીન શૉટ માં બતાવ્યા
પ્રમાણે options આવશે.
ઉપર જણાવ્યા પ્રમાણે કર્યા બાદ બાકી ની માહિતી નીચે ના Screen
Shot માં બતાવ્યા પ્રમાણે Add કરવી.
છેલ્લે Add new record પર Click કર્યા બાદ સિસ્ટમ એક નંબર આપશે. આ નંબર ને User એ નોંધી
લેવો અને Supervisor પાસે Verify કરાવવો.
Memo Pad ની Verification
Process
છેલ્લે Memo Pad ના Verification માટે HMPAU menu
નો ઉપયોગ કરવો.
નીચે ના Screen Shot માં જણાવ્યા પ્રમાણે Verification પ્રોસેસ
માટે ની Screen દેખાશે.
Memo Pad ની પ્રતિક્રિયા Account
No અને CIF ID માટે
જ્યારે User Deposit/Withdrawal/Account
Opening /Account Closure કરવા જશે ત્યારે
સિસ્ટમ Automatic “Exception” તરીકે મેસેજ
બતાવશે. જો User તે Exception ને accept કરશે તો સિસ્ટમ User ને Finacle
માં Transactions કરવા દેશે.
Memo Pad ને User બે રીતે જોઈ શકે છે.
·
Supervisor માં HMPAU મેનુ Inquire Function સિલેક્ટ કરી ને Account
ID નાંખી ને જે તે Account માટે ના Memo Pad ની માહિતી જોઈ શકાય છે.
·
અને CPA (User) ના Log In માં નીચે ના સ્ક્રીન શૉટ માં બતાવ્યા પ્રમાણે Show
Memo Pad Text પર ક્લિક કરી ને તેની માહિતી જોઈ શકાય છે.
User Created Memo Pad Delete કરવા માટે
·
અને CPA માં Log In કરી HMEMOPAD મેનુ માં સ્ક્રીન માં સૌથી નીચે આપેલ Accept
બટન પર ક્લિક કરવું.
·
ત્યારબાદ તે ઓફિસ માટે ના બધા જ Memo Pad બતાવશે.
જે Memo Pad ને Delete કરવો હોય તેના પર ક્લિક કરી ને Delete બટન પર
ક્લિક કરવું.
·
નીચે ના બે Screen Shot માં આ માટે ની
પ્રોસેસ બતાવેલ છે.